ઓગસ્ટ 28, 2024 3:07 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:07 પી એમ(PM)

views 10

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે. પહેલી વાર ફ્રાન્સ સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. આ પેરાલિમ્પિક્સની ઑપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે શરૂ થશે. ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં આ ભારતની સૌથી મોટી ટીમ છે. ભારત નિર્ધારિત 22માંથી 12 રમતમાં ભાગ લેશે. શૉટ-પૂટ સ્ટાર અને 2022 એશિયન પેરાગેમ્સ સિલ્વર મેડલ વિજેતા ભાગ્યશ્રી જાધવ, જેવલિન સ્ટાર અને શાસક વિશ્વ-વિક્રમધારક સુમિત એન્ટિલને પેરાલિમ્પિક્સ માટે ભારતન...

ઓગસ્ટ 26, 2024 7:26 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 7:26 પી એમ(PM)

views 7

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિમેન્સ કેટેગરીમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ઉલ્લેખનીયછે કે 2023માં અર્જુન એવોર્ડથી સન્માનિત પેરા-તીરંદાજ શીતલ પેરા-આર્ચરીવર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક  જીતીને પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માટે સ્થાન મેળવ...