ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM)

views 7

ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે :પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઊર્જા સપ્તાહના સમાપન સત્રને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાને બદલે વાસ્તવિક વ્યવસાયિક વ્યવહારોને સરળ બનાવીને અન્ય વૈશ્વિક ઊર્જા મંચોથી પોતાને અલગ પાડે છે. તેમણે ખર્ચ-અસરકારક રૂપાંતર કીટ જેવા વ્યવહારુ નવીનતાઓ વિશે પણ માહિતી આપી હતી. ઊર્જા સપ્તાહની આગામી આવૃત્તિ ગોવામાં...

સપ્ટેમ્બર 19, 2024 8:29 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:29 પી એમ(PM)

views 4

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ અવશેષો માટે વળતરયુક્ત આવક પ્રદાન કરવાનો અને પર્યાવરણીય પ્રદૂષણને સંબોધવાનો છે. યોજનામાં સુધારા સાથે, અદ્યતન બાયોફ્યુઅલ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ છે. પ્રોજેક્ટ દરખાસ્તોમાં નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવશે. આ યોજના સ્થાનિક રોજગારીની તકોનું સર્જન કરશે અને ભારતની ઊર્જા ...