જાન્યુઆરી 31, 2025 3:03 પી એમ(PM)

views 14

સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું

16 ફેબ્રુઆરીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે...

નવેમ્બર 22, 2024 7:14 પી એમ(PM)

views 15

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા-ચૂંટણી માટે આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ કરાશે. પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્રમાં આવતીકાલે 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરાશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 159થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાશે. મતગણતરી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરાયા છે. તેમજ 400 જેટલા પોલીસ જવાનો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, રાજ્ય અનામત પોલીસના જવાનો મતગણતરી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખશે. માહિતી અન...