જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM)
5
પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.
પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારો પહેલો અખાડો હતો. શ્રી પંચાયતી અખાડો નિર્મલ અમૃત સ્નાન કરનારો છેલ્લો અખાડો હશે.આ ભવ્ય કાર્યક્રમ માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે, પોષ પૂર્ણિમાના રોજ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ થતાં એક કરોડ પચાસ લાખથી વધુ શ્રદ્ધાળ...