ડિસેમ્બર 25, 2024 2:22 પી એમ(PM)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજૂરાહોમાં થોડીવારમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.મોદી કેન-બેતવા રિવર નેશનલ લિ...