ફેબ્રુવારી 26, 2025 9:02 એ એમ (AM)
13
ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે.
ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે મેચ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બાહર નીકળી જશે. દરમિયાન ગઇકાલે રાવલપિંડીમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ગ્રુપ B ની મહત્વપૂર્ણ મેચ વરસાદના કારણે રદ્દ થતા બંને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા.