નવેમ્બર 10, 2024 8:00 એ એમ (AM)
રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.
રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. ઉમેદવારો www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધણી માટે ઉમેદવારે પોર્ટલ પર પોતાનો પ્રોફાઇલ ...