માર્ચ 31, 2025 7:08 પી એમ(PM) માર્ચ 31, 2025 7:08 પી એમ(PM)

views 5

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. એસટી વિભાગ દ્વારા 50 જેટલી એસટી બસો 24 કલાક દોડવવા માટેની સુવિધા કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તળેટીથી લઈને નીજ મંદિર સુધી ત્રણ ડીવાયએસપી 12 પીઆઇ, 12 પીએસઆઇ, સહિત 950 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયાં છે.