ઓગસ્ટ 27, 2024 7:44 પી એમ(PM)
ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એકનવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું
ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે. તે સ્માર્ટફોન આધારિત ફ્લોરસેન્સ ટર્ન-ઓન સિસ્ટમ છે, જે સસ...