નવેમ્બર 28, 2024 7:51 પી એમ(PM)
કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે.
કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે. કેન્દ્રિય નાગરિક રાજય ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધરે વધુમાં જણાવ્યું કે, દેશની વિવિધ વિમાન કંપનીઓમ...