જુલાઇ 19, 2024 7:48 પી એમ(PM)

views 21

રાજ્ય સરકારે દરેક ગામોમાં પાણીજન્ય રોગો ઉદભવે નહીં અથવા કોઇ રોગ નોંધાયા હોય તો તેને નિયંત્રિત કરવા માટે સઘન કામગીરી શરૂ કરી

રાજ્ય સરકારે દરેક ગામોમાં પાણીજન્ય રોગો ઉદભવે નહીં અથવા કોઇ રોગ નોંધાયા હોય તો તેને નિયંત્રિત કરવા માટે સઘન કામગીરી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની GMERS મેડિકલ કૉલેજ ખાતે આ મુજબ જણાવ્યું હતું.. તેમણે એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા. જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, તેમજ ઉપચાર, વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક કરી હતી.. બેઠકમાં તેમણે અસરગ્રસ્ત ગામો સ...