ઓગસ્ટ 23, 2024 8:46 એ એમ (AM)
12
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે.
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે. રાજકોટ ડિવિઝને 50 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે. રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 56 ઇન્ટરલોક સ્ટેશનમાંથી, 50 સ્ટેશન પર યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ મુકવામાં આવી છે. રાજકોટના ડિવિઝનલના રેલ્વે મેનેજર અશ્વની કુમારે વધુમાં જણાવ્યું છે કે, બાક...