ફેબ્રુવારી 20, 2025 7:54 પી એમ(PM)
13
મુંબઈના પવઈમાં આજે ‘ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરાયું.
મુંબઈના પવઈમાં આજે 'ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025'નું ઉદ્ઘાટન કરાયું. આ કાર્યક્રમમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના મહાસચિવ આર્સેનિયો ડોમિંગ્યુઝ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ઠાકુરે કહ્યું કે ગ્રીન શિપિંગ કોન્ક્લેવ એ ભારતની એક મોટી પહેલ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ઘણું પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે, અને તેનાથી પોતાને બચાવવા માટે પહેલ કરવાની જરૂર છે. ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ આર્સેનિયો ડોમિં...