નવેમ્બર 27, 2024 3:12 પી એમ(PM)
ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ અને મોકડ્રીલ યોજાઇ
ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ અને મોકડ્રીલ યોજાઇ હતી. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શ...