માર્ચ 7, 2025 7:13 પી એમ(PM)

views 15

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો. પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે ત્રણ સભ્યોની ધરપકડ કરી. અધિક પોલીસ મહાનિર્દેશક નવજોત સિંહ મહલે જણાવ્યું હતું, આ જૂથ અમેરિકા સ્થિત ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ ચલાવી રહ્યો હતો, જે પાકિસ્તાન અને ગ્રીસ સ્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને યુવાનોને ગુના તરફ ઉશ્કેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી વખત છે જ્યારે આ જૂથના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે, ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજા...