માર્ચ 7, 2025 7:13 પી એમ(PM)
પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો
પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો. પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે ત્રણ સભ્યોની ધરપકડ કરી. અધિક પોલીસ મહાનિર્દેશક નવજોત સિંહ મહલે જ...