સપ્ટેમ્બર 17, 2024 2:52 પી એમ(PM)

views 7

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. તે ઉચ્ચસ્તરીય દ્વીવાર્ષિક સંમેલન છે, જે નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ કુટનૈતિક, સંચાલન અને વહીવટીય મુદ્દાઓ અંગે વિચાર- વિમાર્શની તકો પૂરી પડે છે. આ સંમેલન પશ્ચિમ એશિયાની ઉભરતી ભૂ-રાજકીય અને ભૂ-કુટનૈતિક ગતિશીલતા, પ્રાદેશિક પડકારો અને દરિયાઈ સુરક્ષા સ્થિતિમાં જટિલતાની પુષ્ઠભૂમિમાં આયોજીત કરાઈ રહ્યું છે. તે ભારતીય નૌકાદળના ભવિષ્યમાં આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય...