સપ્ટેમ્બર 27, 2024 2:35 પી એમ(PM)
9
સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી
સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ અપૂર્વ ચંદ્રાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ સુધારેલી માર્ગદર્શિકા અને તાલીમ મોડ્યુલ તમામ આરોગ્ય સંભાળ કાર્યકરો માટે એક માળખું પૂરું પાડશે અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગને ઓળખવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે. આકાશવાણી સાથે વાત કરતાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સના ડિરેક્ટર અને ચાન્સેલર ડૉ. એસ.કે.સરીને જણાવ...