જાન્યુઆરી 31, 2025 9:15 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 9:15 એ એમ (AM)
2
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો.
નેશનલ ગેમ્સ મ્યુજિક ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે મહારાષ્ટ્રની દીપાલી ગુરસાલેએ 151 કિલો વજન ઉપાડીને રજતચંદ્રક જીત્યો. મધ્યપ્રદેશની રાની નાયકે 146 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની 55 કિલોગ્રામાં વર્ગમાં છત્તીસગઢના વિજય કુમારે રાષ્ટ્રીય ક્લીન-એન્ડ-જર્ક રેકોર્ડની બરાબરી કરી 248 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો. જ્યારે મહારાષ્ટ્રના મુકુ...