માર્ચ 28, 2025 6:10 પી એમ(PM)

views 28

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો હતો. નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળાનો ત્રિમાસિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છેકે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2024માં ભારતનો કુલ વેપાર 5.67ટકા વધ્યો હતો, જેમાં નિકાસમાં 5.23 ટકાનો વધારો થયો હતો અને આયાતમાં વાર્ષિક ધોરણે 6.07 ટકાનોવધારો થયો હતો. અહેવાલ જણાવે છે કે દેશની વેપારી નિકાસ છેલ્લા છ મહિનામાં દર મ...

માર્ચ 5, 2025 7:27 પી એમ(PM)

views 12

નીતિ આયોગે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું

નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું. પત્ર બહાર પાડતા, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉભરતી ટેકનોલોજીઓને સક્રિયપણે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સંશોધન, નવીનતા અને વૈશ્વિક ભાગીદારીમાં વ્યૂહાત્મક રોકાણો ભારતને ટેકનોલોજીકલ પ્રગતિમાં મોખરે રાખવા માટે ચાવીરૂપ બનશે.

જુલાઇ 16, 2024 8:10 પી એમ(PM)

views 16

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ, HLPFની સામાન્યચર્ચામાં ટકાઉ વિકાસ અને સર્વસમાવેશી વૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુકતાશ્રી બેરીએ જણાવ્યું હતું કે, ભારતે સામાજિક સલામતીનું મજબૂતમાળખું તૈયાર કર્યું છે. આ ઉપરાંત, પ્રાકૃતિક અને માનવસર્જિતદુર્ઘટનાઓમાં સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રતિસાદની પ્રણાલિ પણ વધુ મજબૂત બનાવી છે.તેમણે જણાવ્યું કે, બહુ-પરિમાણિય ગ...