ઓક્ટોબર 16, 2024 2:29 પી એમ(PM)
10
નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે
નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે.તેઓ આવતીકાલથી 20 ઑક્ટોબર સુધી મેક્સિકૉના “સિલિકૉન વેલી” ગુઆડાલજરા ખાતે યોજાનારી ટેક લીડર્સ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કશે.નાણામંત્રી મેક્સિકૉના નાણા અને જાહેર ધિરાણ મંત્રી રોજેલિયારમિરેઝ ડે લા ઑ સાથે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મેક્સિકન સંસદના સભ્યો સાથે ચર્ચા કરશે.મેક્સિકૉ શહેરમાં સીતારામન ભારત-મેક્સિકૉ વેપાર અને રોકાણ સંમેલનમાં બંને દેશના મુખ્ય ઉદ્યોગોના અગ્રણીઓને સંબોધિ...