ઓગસ્ટ 12, 2024 3:39 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:39 પી એમ(PM)

views 18

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્યો હતો.

ઓગસ્ટ 5, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 7:56 પી એમ(PM)

views 24

અમેરિકામાં મંદીનાં ભયને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અઢી ટકાથી વધનો ઘટાડો

અમેરિકામાં મંદીનાં ભયને પગલે સોમવારે ભારતના ઇક્વિટી સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. સેન્સેક્સ 2 હજાર 222 પોઇન્ટ ઘટીને 78 હજાર 759 અને નિફ્ટી 662 પોઇન્ટ ઘટીને 24 હજાર 55 પર બંધરહ્યો હતો. શેરબજારમાં તીવ્ર કડાકાને પગલે રોકાણકારોને 16 લાખ કરોડ રૂપિયાનુંનુકસાન થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને441 લાખ કરોડ રૂપિયા થયું હતું.