માર્ચ 16, 2025 7:45 પી એમ(PM) માર્ચ 16, 2025 7:45 પી એમ(PM)

views 3

નાસાના અવકાશયાત્રી એની મેકક્લૅન અને નિકૉલ એયર્સ, જાપાન એરોસ્પેસ એક્સ-પ્લોરેશન એજન્સી- જેક્સાના અવકાશયાત્રી તાકુયા ઑનિષી તથા રશિયાની અવકાશ સંસ્થા

નાસાના અવકાશયાત્રી એની મેકક્લૅન અને નિકૉલ એયર્સ, જાપાન એરોસ્પેસ એક્સ-પ્લોરેશન એજન્સી- જેક્સાના અવકાશયાત્રી તાકુયા ઑનિષી તથા રશિયાની અવકાશ સંસ્થા- રોસ્કો-સ્મૉસના અવકાશયાત્રી કિરિલ પેસકૉવ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનથી ભારતીય સમય મુજબ, આજે સવારે 11 વાગ્યાને પાંચ મિનિટે આંતર-રાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર પર પહોંચ્યા છે. આંતર-રાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર પર નાસાનાં ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, નિક હૉગ, ડૉન પેટિટ અને બૂચ વિલ્મૉર તથા રશિયાની અવકાશ સંસ્થા રોસ્કો-સ્મૉસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગૉરબુ...