માર્ચ 19, 2025 7:43 પી એમ(PM) માર્ચ 19, 2025 7:43 પી એમ(PM)
3
નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન-નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન અવકાશયાન દ્વારા આજે વહેલી સવારે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. તેમનું સ્પેસ એક્સ કેપ્સ્યુલ મેક્સિકોનાં અખાતમાં ઉતર્યું હતું. આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતા પણ વધુ સમયની કસોટી સમાપ્ત થઈ છે. બંને અવકાશયાત્રીઓની સાથે અમેરિકાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોરબુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા છે. સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કરતા 278 દિવસ વધુ ...