ઓગસ્ટ 2, 2024 3:17 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:17 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીનો થઇ રહી છે.. આઠમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત જામનગર શહેરમાં વી.એમ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મહિલા સુરક્ષા રેલી તથા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ અધિકારીઓ તથા અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ, સાયબર ક્રાઈમ જાગૃતિ સહિત વિવિધ વિષયો અંગે માહિતી આપવામાં...

ઓગસ્ટ 1, 2024 3:06 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 3:06 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે

રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાશે. જે અંતર્ગત, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો-બેટી પઢાવો,  મહિલા સ્વાવલંબન દિવસ,  મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ,  મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો- બેટી પઢાઓને પ્રાધાન્ય આપતા સૂત્રોચ્ચાર સાથે આ રેલીનું આયોજન કરવામા...