જાન્યુઆરી 17, 2025 6:34 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:34 પી એમ(PM)
2
પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ
પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. નારાયણગાંવ તરફ જઈરહેલી મિનિ વેનને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ટક્કર મારતાં આગળ ઊભેલી ખાલી બસ સાથેઅથડાતાં આ અકસ્માત સર્જાયો હતો એમ પૂણે ગ્રામીણના પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજદેશમુખે જણાવ્યું છે.