ડિસેમ્બર 25, 2024 8:53 એ એમ (AM)
દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વભરના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં નાતાલની ઉજવણી કરે છે. આજન દિવસે લોકો તેમના ઘરોને ક્રિસમસ ટ્રી, લાઇટથી ચમકતા કા...