ફેબ્રુવારી 27, 2025 8:21 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 8:21 પી એમ(PM)
5
વેપાર અને રોકાણ વધારવા માટે અન્ય દેશો સાથે, દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે ભાર મૂક્યો
નવી વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભાર મૂક્યો હતો.કેન્દ્રીય નાણાંમંત્રીએ અહીં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર આ પડકારજનક સમયમાં ભારતને આગળ વધારવા અને વૈશ્વિક વિકાસનું એન્જિન બનવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારતે વૈશ્વિક રિકવરીમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તેમજ માથાદીઠ આવકમાં વધારો કરવા અને વૈશ્વિક વિકાસને...