ફેબ્રુવારી 20, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:17 પી એમ(PM)
3
વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું
વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાની પણ જાહેરાત કરાઇ છે. પાછલા વર્ષની સરખામણીમાં 37 હજાર 785 કરોડના આ વધારા સાથે રજૂ થયેલા આ બજેટમાં 50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડની જોગવાઇ કરવામાં આવી છે.. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફરોર્મેશન ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરા...