નવેમ્બર 8, 2024 3:20 પી એમ(PM)
રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો
રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો હતો. નાણાપંચના ગાંધીનગર સ્થિતિ નવા સચિવાલયના કાર્યાલય ખાતે યમલ વ્યાસ પહોંચ્યા હતા અને તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. નાણા...