ફેબ્રુવારી 6, 2025 8:10 પી એમ(PM)
નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક ઇસ્લામિક શાળામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોનાં મૃત્યુ થયા છે અને 17 બાળકોને ગંભીર ઇજા થઈ છે
નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક ઇસ્લામિક શાળામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોનાં મૃત્યુ થયા છે અને 17 બાળકોને ગંભીર ઇજા થઈ છે. દેશની કટોકટી પ્રતિભાવ સંસ્થાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઝામફ...