જાન્યુઆરી 29, 2025 6:47 પી એમ(PM)
ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા
ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલિસ મહાનિદેશક આશુતોષ શેખરે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે નક્સલીઓ...