ફેબ્રુવારી 26, 2025 8:16 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:16 એ એમ (AM)

views 8

રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખરી ઓપ અપાયો છે.

રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખરી ઓપ અપાયો છે.અમદાવાદ ગ્રામ્યનાં જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું, આ વર્ષે દરેક કેન્દ્ર પરના CCTV કેમેરા પર નજર રાખવા પરીક્ષા દરમિયાન એક વ્યક્તિ સતત નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના એક લાખ 65 હજાર 986 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.ધોરણ 10માં શહેર વિસ્તારમાં 54 હજાર 616, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 46 હજાર 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત ધોરણ ...

ફેબ્રુવારી 16, 2025 8:03 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 8:03 એ એમ (AM)

views 2

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને મોટીવેશન કરવા વિદ્યાલયના મુખ્ય ટ્રસ્ટી રૂપાબેન મહેતા સાથે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નિષ્ણાતોએ બાળકોને ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે રાતભર ઉજાગર ના કરવા તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહેવા મહત્વનું સૂચન કરવામાં આવ્યું હતું અને તેમાં આવા સમય બહારની ખાણી પીણી છોડી ઘરમાં જ સાત્વિક ભોજન લેવું ...