માર્ચ 11, 2025 7:03 પી એમ(PM)
ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે
ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી છે. વિધાનસભા પરિસરમાં રંગોત્સવ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ રંગોત્સ...