સપ્ટેમ્બર 10, 2024 7:21 પી એમ(PM)
15
રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનનીખરીદી કરી
રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરી છે. આ માટે તેમને 56 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ત્રિ-ચક્રી વાહન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 925 લાભાર્થીને 4 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું કે, વર્ષ2015-16 થી અમલમાં આવેલી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ધોરણ 9થી કૉલેજમાં ભણતાવિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યા છે. શ્રી ...