ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 1:59 પી એમ(PM)

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.બંને નેતાઓએ પરસ્પર તકોનો લાભ લેવા માટે મુખ્...