ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM)
રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી
રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશના સંબંધોનું મહત્વ આપણા લોકો ...