નવેમ્બર 27, 2024 3:14 પી એમ(PM)
સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવાને જિલ્લા કલેક્ટરે રદિયો આપ્યો
સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવાને જિલ્લા કલેક્ટરે રદિયો આપ્યો છે. જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મંદિરનાં તંત્ર દ્વારા આવી કોઈ જાહ...