ઓક્ટોબર 17, 2024 8:08 એ એમ (AM)

views 17

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે.

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે. આ માટે કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના સાર્વત્રિક સેવા જવાબદારી ભંડોળમાંથી સુધારેલ ભારત નેટ પ્રૉગ્રામ અંતર્ગત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નૉલોજી વિભાગને 6 હજાર કરોડ રૂપિયા મળશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે યોજાયેલી ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOC એટલે કે, મેમૉરેન્ડમ ઑફ...