ઓક્ટોબર 23, 2024 2:26 પી એમ(PM)
મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો
મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ કેબિનેટની બેઠકમાં, મિશન વાત્સલ્ય હેઠળ દુષ્કર્મ પીડિતા...