જાન્યુઆરી 24, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:09 પી એમ(PM)

views 6

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં UAEના GDPમાં 145 બિલિયન દિરહામનું યોગદાન આપશે. આ નવી હાઇ-સ્પીડ ટ્રેન અગાઉ જાહેર કરાયેલી એતિહાદ રેલ પેસેન્જર સેવાથી અલગ છે, જે યુએઈની માલવાહક ટ્રેનો જેવું જ નેટવર્ક ધરાવ...

જાન્યુઆરી 23, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:21 પી એમ(PM)

views 6

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું હતું. જેમાં ભારતના ત્રણ સ્ટાર્ટઅપ્સ કે સેરો હીરો, પ્લોસ-એક્સ ઇલેક્ટ્રિક અને IPF યુથ UAE જેને ભારતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સમિટમાં ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોના એક ગતિશીલ જૂથને એકસાથે લાવવામાં આવ્યું હતું. યુએઈના સોવરિન વેલ્થ ફંડ, મોબાડાલા ખાતે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વડા શ્રીધર એસ. આયંગરે Airbnb જેવા સ...