નવેમ્બર 3, 2024 7:19 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:19 પી એમ(PM)
2
શામળાજી અને દેવાયત પંડિતની સમાધી સ્થળોએ પણ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, શામળાજી અને દેવાયત પંડિતની સમાધી સ્થળોએ પણ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના રાજયના જુદાજુદા સ્થળેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શામળીયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કચ્છમાં આવેલા માતાના મઢે દીવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દમણના પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છ કે, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પર્યટકોના સ્વાગત માટે પ્રશાસન દ્વારા નાની મોટી દમણ કિલ્લાને લાઇટિં...