ડિસેમ્બર 3, 2024 9:28 એ એમ (AM)
આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.
આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમીત્તે 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને રાષ્ટ્રીય...