નવેમ્બર 1, 2024 8:58 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:58 એ એમ (AM)
4
તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે.
તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે અલગ અલગ પ્રકારે સળગતા ફટાકડાના સમૂહ અંગે સર્વોચ્ચ અદાલતના પ્રતિબંધના કારણે ઉત્પાદન ઘટ્યું છે. આ વર્ષે શિવકાશીમાં એક હજાર 1...