ફેબ્રુવારી 25, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:13 પી એમ(PM)

views 3

દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિધાનસભામાં રાજ્યની અગાઉની સરકારની શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો.આ અગાઉ આમ આદમી પાર્ટીના 15 ધારાસભ્યોને આજે ગેરવર્તણુંક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાજ્યપાલ વી કે સક્સેના ગૃહને સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ચેમ્બરમાંથી ડોક્ટર બી આર આંબેડકર અને ભગતસિંહનાં તૈલચિત્રોને કથિત રીતે હટાવવા સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. શોરબકોર વચ્ચે અધ્યક્ષ વિજેન્દર ગુપ્તાએ ગૃહને ચલાવવા વારંવાર વિનંતી કરી હતી પ...

ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM)

views 3

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું છે. આજે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ભાજપના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા.ત્યારબાદ લવલીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. કાર્યવાહી ફરીથી શરૂ થયાં બાદ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આવતીકાલે, ઉપ-રાજ્યપાલ ગૃહને સંબોધશે. જ્યારે અગાઉની સરકારના કામકાજ અંગે નિયંત્રક અને મહાલેખા પરિક્ષક-CAGનો અહેવાલ પણ આવતીકાલે જ રજૂ ...

જાન્યુઆરી 28, 2025 1:53 પી એમ(PM) જાન્યુઆરી 28, 2025 1:53 પી એમ(PM)

views 5

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.ભાજપે આપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં આવતા યમુનાના પાણીને ઝેરી બનાવી રહી છે.ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે, દિલ્હી જલ બોર્ડે પોતે જ આ આરોપને ફગાવી દીધો છે જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી પડોશી રાજ્યની સરકાર પર પાયાવિહોણા આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહી છે.કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ આ મુદ્દા પર AAPના વ...