નવેમ્બર 19, 2024 9:35 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:35 એ એમ (AM)
5
આજે સવારે છ વાગે દિલ્હી-એનસીઆરનાં કેટલાંક સ્થળોએ હવા ગુણવત્તા સૂચકાંક 500 પાર પહોંચ્યો
દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે, ગઈ કાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500 સાથે 'સિવિયર પ્લસ' લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં જણાવ્યા અનુસાર, શહેરનાં કેટલાંક ભાગોમાં 500 AQI સ્તર નોંધાયું છે. આજે સવારે છ વાગે દિલ્હીનાં IGI વિમાન મથક, બવાના, આનંદ વિહાર, JLN સ્ટેડિયમ, ઓખલા ફેઝ-ટુ જેવા વિસ્તારોમાં 500 AQI નોંધાયો છે. રાજધાનીમાં પ્રદૂષણનાં વધતાં જતા સ્તરને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હી સરકારને તમામ સરકારી કચેરીઓમ...