જાન્યુઆરી 23, 2025 7:27 પી એમ(PM)
દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે
દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે.જે ગયા વખતના રોકાણ કરતાં ત્રણ ઘણું વધારે છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને ઉ...