માર્ચ 25, 2025 3:59 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાનચાલકને કમિશન અપાયા
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાનચાલકને કમિશન અપાયા. આ ઉપરાંત બે નવા પાઇલટને વિંગ આપીને સન્માનિત કરાયા હતા. દમણના અમારા પ્રતિ...