નવેમ્બર 26, 2024 9:48 એ એમ (AM)
ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા
ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા છે. નાના-મોટા વેપારીઓએ આ જગ્યા પર દબાણ કરી જહાજમાંથી નીકળતી જૂની વસ્તુઓનો વેપાર કરતા હતા. આ વિસ્તારમ...