ઓક્ટોબર 23, 2024 7:35 પી એમ(PM)
શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા
શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નિર્દેશો હેઠળ ધોરણ 6થી આઠ સુધીના વિદ્યાર્થીઓને એક મહિનામાં 10...